Corona virus :ભારતના લોકો અસરગ્રસ્ત

 કોરોના વાઇરસના પ્રકોપ :
ભારત મા આંદજે 70 થી વધુ લોકોને અસર પહોંચી છે.


ક્યાંથી આવ્યો આ વાઇરસ ?
 એક જીવની પ્રજાતિમાંથી બીજા જીવની પ્રજાતિમાં આવે છે અને માણસ ને સંક્રમિત કરે છે.
નૉટિંઘમ યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જોનાથન નું કહેવું છે કે આ એકદમ નવા જ પ્રકારનો વાઇરસ છે. તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો એવી સંભાવના છે બિલાડીની પ્રજાતિ ના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો


કોરોના વાઇરસનાં લક્ષણો :
ગળું ખરાબ થવું, માથુ દુખવું, નાક વહેવું,બેચેની અને થાક લાગવો, ખાંસી, તાવ આવવો, , છીંક આવવી કે અસ્થમા વકરવો,  ફેફસાંમાં સોજો અને ન્યુમોનિયા  વગેરે છે



 કોરોના વાઇરસના પ્રકોપ ચીનમાં વધતો જ જાય છે
 ચીનમાં અત્યાર સુધીમાં કુલ 41 લોકોનાં મૃત્યુ કોરાના વાઇરસને પગલે  થયાં છે,  અને  1300 લોકો વાઇરસથી પીડિત જોવા મળ્યા છે.
આ કારણે અંદાજે 3 કરોડ 60 લાખ લોકોને અસર પહોંચી છે.


10 શહેર માં 2 કરોડ લોકો પર પ્રવાસ પ્રતિબંધો  આવ્યા છે અને બસ, રેલ, ફ્લાઇટ સહિતની જાહેર સેવાઓ રદ કરવામાં આવી છે.
જોકે ચીનમાં લોકો લુનાર ન્યૂ યરની તૈયારી કરી રહ્યા છે ત્યારે કોરોના વાઇરસને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. તમામ મોટા કાર્યક્રમો રદ કરી દીધા છે.
ચીનના નેશનલ હૅલ્થ કમિશનના જણાવ્યા અનુસાર  જેટલાં પણ કેસ છે જેમા 1072 એવી દરદીઓ વાઇરસથી પીડિત હોવા ની શંકા છે અને 177 લોકોની હાલત ગંભીર છે.
ચીનના આ વાઇરસને લઈને WHO બેઠક બોલાવી હતી. પણ આને આંતરરાષ્ટ્રિય ઇમરજન્સી જાહેરા કરવાથી હાલ ઇન્કાર કર્યો છે.

ચીન ઉપરાંત કોરોના વાઇરસ થાઇલૅન્ડ,અમેરિકા, જાપાન,અને દક્ષિણ કોરિયા માં પણ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં આનો કોઈ કેસ જોવા મળ્યો નથી.





Comments

Post a Comment